બિલ્ડિંગની નીચે ઘુસી અજગરને પકડી લાવી આ યુવતી, જુઓ ખતરનાક વીડિયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બિલ્ડિંગની નીચે ઘુસી અજગરને પકડી લાવી આ યુવતી, જુઓ ખતરનાક વીડિયો

બિલ્ડિંગની નીચે ઘુસી અજગરને પકડી લાવી આ યુવતી, જુઓ ખતરનાક વીડિયો

 | 7:19 pm IST

સોશિયલ મીડિયા પર જોરદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી ઘરના નીચેના ભાગમાં ઘુસીને થોડા સમયમાં એક મોટો અજગર પકડ્યો હતો. યુવતીએ આ વીડિયો ફેસબૂક પર અપલોડ કર્યો અને વીડિયો વાયરલ થઇ ગયો. ત્યારે યુવતીની બહાદૂરી જોઇને લોકો હેરાન છે. જો કે આ યુવતી છેલ્લા ઘણાં સમયથી જગંલી જનાવરને પકડવાનું કામ કરે છે. સાંપ ઘરોમાં ઘુસવાની જાણ થતા ફટાફટ જ પહોચી જાય છે અને તેને પકડીને લોકોને રાહત અપાવે છે. ત્યારે લોકો યુવતીની સફળતાને સલામ કરે છે.

યૂનાઇટેડ કિંગડમના એક ઘરમાં આઠ કિલો વજનનો અજગર ઘુસી ગયો. ત્યારે ઘરમાં ઘુસતા જ અજગર પાળેલી બિલાડીને ખાઇ ગયો. આ જોઇને પરિવારના લોકો દુખી થઇ ગયાં. તેમણે ફટાફટ ઇલેક્ટીશિયન અને સાંપ પકડવામાં મહારત હાસિલ કરનારી બ્રાઇડી મારોને બોલાવ્યો અને અજગરને પકડ્યો.