NIFTY 9,670.50 +12.95  |  SENSEX 31,392.53 +80.96  |  USD 64.5050 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • યુપીમાં મહિલાએ રોડરોમિયોની બરાબર કરી ધોલાઈ

યુપીમાં મહિલાએ રોડરોમિયોની બરાબર કરી ધોલાઈ

 | 5:09 pm IST

યુપીના બાગપતમાં એક મહિલાએ પોતાની છેડતી કરનાર રોડરોમિયોની બરાબર ધોલાઈ કરી હતી અને પછી આરોપીને પોલીસને સોંપી દીધો હતો. આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.  જોકે વીડિયોમાં આરોપી મહિલાની માફી માગતા પણ દેખાઈ રહ્યો છે.