woman float mid air while falling in river video going viral
  • Home
  • Featured
  • VIDEO: ડંડો પકડીને પાણીમાં કૂદવા જતી હતી આ સુંદરી, એવી ભફાંગ થઈ કે ઈન્ટરનેટ પર ભારે મજાક બની

VIDEO: ડંડો પકડીને પાણીમાં કૂદવા જતી હતી આ સુંદરી, એવી ભફાંગ થઈ કે ઈન્ટરનેટ પર ભારે મજાક બની

 | 10:46 pm IST

એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. જેમાં એક યુવતી નદીમાં કૂદી રહી હતી ત્યારે તે દોરડામાં ફસાઇ ગઈ હતી અને નદીમાં ભફાંગ થઈને પડી હતી. આ વીડિયો સોમવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બે છોકરીઓ લાકડાના સ્ટૂલ પર ઉભી છે અને તે ઝાડ પર બાંધેલી લાકડી પરથી નદીમાં કૂદી રહી છે. પછી આ અકસ્માત થયો.

વીડિયોમાં જોઇ શકાય છે કે છોકરી ડંડાને પકડીને નદી તરફ કૂદે છે. ત્યારબાદ ડંડામાંથી યુવતીનો હાથ સરકી ગયો. દોરડું તેના પગમાં ગુંચવાઈ જાય છે અને ખરાબ રીતે પાણીમાં ભફાંગ થઈને પડે છે. તો જુઓ અહી આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન