Monkey Consoles Woman at Karnataka Funeral Video Goes Viral on Social Media
  • Home
  • Videos
  • શોકસભામાં વાંદરો બન્યો લોકોનો સહારો, મહિલાઓના આંસુ લૂછતો ઇમોશનલ Video વાયરલ

શોકસભામાં વાંદરો બન્યો લોકોનો સહારો, મહિલાઓના આંસુ લૂછતો ઇમોશનલ Video વાયરલ

 | 9:29 am IST

અત્યાર સુધી તમે માંકડા અને વાંદરાઓને કોઇ વ્યક્તિને હેરાન કરતા કે તેનો સામાન છૂપાવતા કે સામાન ચોરી કરતા જોયા હશે. વાંદરાઓની આવી હરકતોને જોઇને ઘણીવખત લોકોને ગુસ્સો આવતો હોય છે, પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવા વાંદરાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે જોયા બાદ તમારી આંખોમાંથી આંસુ આવી જશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો કર્ણાટકના એક ગામનો હોવાનું સામે આવી રહ્યો છે, જ્યાં એક શખ્સનું નિધન થયું હતું. ત્યારબાદ મહિલાઓ અને લોકો શોક વ્યક્ત કરી રહ્યા હતા. તે દરમિયાન લોકોને રોતા જોઇને ત્યાં એક વાંદરો આવી ચઢ્યો હતો. શોક સભામાં મહિલાઓને રોતા જોઇને વાંદરાએ તેમને ચૂપ કરાવવા માટે પોતાનો ખભો આપ્યો હતો અને ત્યારબાદ પોતાની સાંત્વના જાહેર કરે છે. જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન