આ છોકરીએ ખરેખર મોટી હિંમત કરી, હાઈ હીલ્સ પહેરીને એવી દોડી કે વીડિયો જોઈને જોતા રહી જશો!
February 21, 2021 | 7:54 pm IST
સામાન્ય રીતે હાઇ હીલ્સ(High Heels) માત્ર છોકરીઓનો દેખાવ જ પરફેક્ટ કરે છે અને વ્યક્તિત્વમાં સુંદરતા પણ ઉમેરે છે. છોકરીઓ લાંબી, પાતળી પેંસિલ હીલ સાથે સ્ટાઇલમાં ચાલે છે. પરંતુ શું કોઈએ એવી અપેક્ષા રાખી છે કે હીલ્સ પહેરીને કોઈ છોકરી ફટાફટ દોડી શકે? પણ હવે જે વીડિયો વાયરલ થયો એ જોઈને તમે પણ ચોંકી જશો એક મહિલાએ આવું જ કંઇક કર્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મહિલાના આ વીડિયોએ બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. કારણ કે તે હીલ્સ પહેરીને ખતરનાક રીતે દોડી રહી છે. તો જુઓ અહીં આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન