woman was standing on train door and unknown man snatch her purse
  • Home
  • Featured
  • મહિલાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય ટ્રેનમાં એવું થઈ ગયું, નાના ટેણિયાનો કાંડ કેમેરામાં કેદ

મહિલાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય ટ્રેનમાં એવું થઈ ગયું, નાના ટેણિયાનો કાંડ કેમેરામાં કેદ

 | 12:40 pm IST

તમે ચોરીના વીડિયો ઘણા જોયા હશે. સીસીટીવી ફૂટેજ સામે આવે ત્યારે આપણી આંખ સામે ઘણા અકસ્માતો તરી આવે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ ખરેખર હટકે છે. કોઈએ ન વિચાર્યું હોય એવી ચોરીનો આ વીડિયો જોઈને લોકોમાં ડરનો માહોલ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ટ્રેનના દરવાજા પર ઉભી હોય છે. તેનું સ્ટેશન આવવાનું જ હતું અને તે દરવાજા પાસેથી રાહ જોઈ રહી હતી. એવામાં જ એક લુખ્ખો શખ્સ દોડીને આવે છે અને મહિલાનું પર્સ ઝુંટવીને જતો રહે છે. ટ્રેનના સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ ગઈ અને વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં ભારે ગુસ્સો છે. તો કોઈએ વળી કોમેન્ટ કરી કે આવી ઘટનાઓ દિલ્હી અને ફરિદાબાદમાં રોજ થાય છે. જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન