Womans Selfie Glamour photoshoot in Train is Viral Video
  • Home
  • Videos
  • Featured Videos
  • ટ્રેનની અંદર જ યુવતી કરવા લાગી કંઈક એવું કે લોકો જોતા જ રહી ગયા, Video

ટ્રેનની અંદર જ યુવતી કરવા લાગી કંઈક એવું કે લોકો જોતા જ રહી ગયા, Video

 | 2:51 pm IST

એક યુવતીએ ટ્રેનમાં કંઈક એવું કર્યું હતું કે, જેની ચારેકોર ભાર ચર્ચા થઈ રહી છે. સાથોસાથ લોકો તેના વખાણ પણ કરી રહ્યાં છે. આ યુવતીએ ટ્રેનની અંદર જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હ્તું. પરફેક્ટ ફોટોશૂટ માટે તેણે એવા એવા તો પોઝ આપ્યા હતાં કે ટ્રેનમાં હાજર સૌકોઈ હેરાન રહી ગયા હતાં.

આ યુવતીનું નામ છે જેસિકા જ્યોર્જ. મહત્વની વાત એ છે કે, તેણે આ ફોટોશૂટ જાતે જ કર્યું છે. જેસિકાએ પોતાના ફોનમાં સેલ્ફ ટાઈમર સેટ કરીને ફોટોશૂટ કર્યું હતું. સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો હતો. 57 સેકન્ડનો આ વીડિયો છે. જેને અત્યાર સુધીમાં 8 મિલિયન લોકો જોઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન