Women accuse fake journalist in middle of road because of inappropriate behaviour
  • Home
  • Videos
  • સુરતમાં લોફરને મહિલા પાસે બિભત્સ માંગણી કરવી પડી ભારે, જુઓ Video

સુરતમાં લોફરને મહિલા પાસે બિભત્સ માંગણી કરવી પડી ભારે, જુઓ Video

 | 12:32 pm IST

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક બોગસ પત્રકારને જાહેરમાં ફટકાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહિલા દ્વારા એક બોગસ પત્રકારને માર મારવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ બોગસ પત્રકાર શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે. આ બોગસ પત્રકાર મહિલા પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. જેથી મહિલા કંટાળીને ભરે બજારમાં તેને મેથીપાક ચખાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન