women constable attacked at ahmedabad
  • Home
  • Videos
  • Featured Videos
  • પોલીસ કોન્સ્ટેબલનો મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો Video Viral

પોલીસ કોન્સ્ટેબલનો મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો Video Viral

 | 4:09 pm IST

અમદાવાદમાં એક હેડ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કર્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા માનમંદિર સોસાયટી નજીક કોન્સ્ટેબલ સંગીતા પરમાર અને તેમની બહેન પર હુમલો થયો હતો. આ હુમલામાં માથાના ભાગે લાકડી વાગવાથી બંને ઇજાગ્રસ્ત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.