Women Dance in Saree Break Internet, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • બે મહિલાઓએ સાડી પહેરી કર્યો જબરદસ્ત ડાન્સ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

બે મહિલાઓએ સાડી પહેરી કર્યો જબરદસ્ત ડાન્સ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

 | 8:54 pm IST

સોશિયલ મીડિયા પર સતત ઘણા ડાન્સિંગ વીડિયો વાયરલ થયા હોય છે. જ્યારે તાજેતરમાં એક એવો વીડિયો વાયરલ થયો છે. જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ સાડી પહેરીને જોરદાર ડાન્સ કરી રહી છે. સાડીમાં તેમના ડાન્સ મૂવ સોશિયલ મીડિયા પર લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે.

વીડિયોમાં બે મહિલાઓ સાડી પહેરી 80ના દાયકાની ફિલ્મ ‘કુરબાની’ના સુપરહીટ સોન્ગ ‘આપ જૈસા કોઈ’ પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. સાડીમાં તેમના જોરદાર ડાન્સ મૂવ જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એક લાખથી વધુ લોકો જોયો છે. યૂઝર્સ આ વીડિયોને શેર કરી મહિલાઓના ખૂબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન