women flyer boards airport conveyor belt thinking it will take her video
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્યારેય એરપોર્ટ જોયું ન હોય તો શાંતિ રાખવી, VIDEOમાં જુઓ મહિલા કેવી ભફાંગ થઈ ગઈ

ક્યારેય એરપોર્ટ જોયું ન હોય તો શાંતિ રાખવી, VIDEOમાં જુઓ મહિલા કેવી ભફાંગ થઈ ગઈ

 | 10:25 am IST

જ્યારે પહેલી વખત એરપોર્ટ પર ગયા હોય ત્યારે ઘણાને કંઈ ખબર ન પડે અને ન અડવાની વસ્તુઓ અડવા લાગે તેમજ ગમે ત્યાં અને ગમે તેમ ચાલવા લાગતાં હોય છે. સોશિયલ મીડિયા પર એવી જ એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે પહેલી વખત એરપોર્ટ પર ગઈ અને ભૂલ કરી બેઠી એમાં ભફાંગ થઈને નીચે પડી.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા યાત્રી વિમાન સુધી પહોંચવા માટે સામાન મોકલવાનાં કન્વેયર બેલ્ટ પર ચડી જાય છે અને ખરાબ રીતે પડે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઈસ્તાંબુલ એરપોર્ટનો છે.

મહિલા પહેલી જ વખત એરપોર્ટ પર ગઈ એટલે એમ કે આ બેલ્ટ કન્વેયર વિમાન સુધી જવા માટે હશે. એવું સમજીને એ તો બેલ્ટ પર સવાર થઈ ગઈ અને ઉપર ચડતા વેંત જ સંતુલન બગડવાથી નીચે ખાબકી. તો જુઓ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન