આન્ટીએ જિમમાં કરી એવી કસરત, જે પણ વીડિયો જોશે હસવું નહી રોકી શકે - Sandesh
  • Home
  • Videos
  • આન્ટીએ જિમમાં કરી એવી કસરત, જે પણ વીડિયો જોશે હસવું નહી રોકી શકે

આન્ટીએ જિમમાં કરી એવી કસરત, જે પણ વીડિયો જોશે હસવું નહી રોકી શકે

 | 5:43 pm IST

સોશિયલ મીડિયા પર ઘણાં એવા વીડિયો છે જેને ટ્રોલ કરવામાં આવે છે ઉપરાંત મજાક ઉડાવવામાં આવે છે. એવો એક વીડિયો જોર શોરથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા અલગ રીતની કસરત કરતી જોવા મળી રહી છે. જેમનો મજાક ઉડાવી રહ્યાં છે તેમજ શેર કરી રહ્યાં છે. ત્યારે ધ ફિટનેસ વૂમન નામના પેજે આ વીડિયો પોસ્ટ કર્યો છે. અત્યાર સુધીમાં 1.9 મિલિયન વ્યૂઝ મળી ચુક્યાં છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા રનિંગ મશીનમાં અલગ રીતથી ઉભી છે અને કસરત કરી રહી છે. જો કે આ વીડિયો ક્યાં સ્થળનો તેની કોઇ જાણકારી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.