Women love to do this while having Intercourse , special tips for men
  • Home
  • Featured
  • સેક્સ કરતા સમયે મહિલાઓને આવું કરવું ખૂબ ગમે, પુરૂષો માટે ખાસ ટિપ્સ

સેક્સ કરતા સમયે મહિલાઓને આવું કરવું ખૂબ ગમે, પુરૂષો માટે ખાસ ટિપ્સ

 | 3:34 pm IST

જ્યારે વાત સેક્સની આવે છે તો દરેક લોકોને તેમની પસંદ-નાપસંદ હોય છે કોઇ એક ફોર્મુલા દરેક લોકો પર લાગૂં થઇ શકતો નથી. ઘણા લોકોને લવમેકિંગથી પહેલા ફોરપ્લે કરવું સારુ લાગે છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે જે સીધા ઇન્ટરકોર્સ કરવાનું શરૂ કરી દે છે. જેથી એક્ટને તરત ખતમ કરી શકે. યુકેની એક પોપ્યુલર સેક્સ ટોયની કંપનીએ સર્વે કર્યો છે. જેના દ્વારા તેમણે આ જાણવાની કોશિશ કરી કે આખરે સેક્સ દરમિયાન મહિલાઓને કઇ વાતો પસંદ આવતી નથી.

આ સર્વે દરમિયાન કંપનીએ યુકે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના 3 હજાક લોકોથી તેની સેક્શુઅલ લાઇફથી જોડાયેલા કેટલાક સવાલ પૂછ્યા, સર્વેના પરિણામ જણાવે છે કે જ્યાં 10માંથી 9 પુરૂષ એટલે 90 ટકા સેક્સ દરમિયાન ઓર્ગેજમ અનુભવ કરે છે. જ્યારે મહિલાઓ માટે સેક્સ દરમિયાન ઓર્ગેજમ અને ક્લાયમેકસ હાંસલ કરવાનો આંકડો 10માંથી માત્ર 7 એટલે 70 ટકા છે.

સર્વેમાં સામેલ આશરે 30 ટકા મહિલાઓનું કહેવું હતુ કે સેક્શુઅલ એક્ટથી પહેલા જો યોગ્ય રીતે ફોર પ્લે ન થાય તો તેને ખૂબ નિરાશા અનુભવ થાય છે. ફોરપ્લે એક રીતે એપ્ટિાઇઝર જેમ ઠે જેને મેન કોર્સથી પહેલા સર્વે કરવામાં આવે છે. જેથી દરેક પુરૂષો ધ્યાન આપે કે મેન એક્ટથી પહેલા થોડા સમય અને એનર્જી તેની ફીમેલ પાર્ટનરને ખુશ કરવા માટે ફોરપ્લેમાં આપે. ત્યારે પાર્ટનર માટે પણ એક્ટ પ્લેજરેબલ બની શકશે.

બની શકે છે કે બાળકના જન્મ પછી, સ્ત્રીઓ પહેલાંની જેમ તેમના શરીર વિશે આત્મવિશ્વાસ અનુભવી શકે નહીં, તેઓ પીરિયડ્સના કારણે ફૂલી જાય છે. તેથી, તે મેલ પાર્ટનરની જવાબદારી છે કે તેઓ તેમની સ્ત્રી ભાગીદારને તેના પર ટિપ્પણી કરવા અથવા બનાવવાની જગ્યાએ સેક્સ દરમિયાન આરામદાયક બનાવશે જેથી તમારી સ્ત્રી પાર્ટનર સેક્સ દરમિયાન ટેન્શન મુક્ત રહે.

સેક્સ વિશે તમે કેટલા અનુભવી છો, પહેલાં તમે કેટલા સેક્શુઅલ ઇન્કાઉન્ટર્સ રહી ચૂક્યા છો અને સેક્સ વિશે તમે કેટલું જાણો છો તે વિશે તમારા સ્ત્રી પાર્ટનરની સામે તમારું જ્ઞાન દર્શાવશો નહીં. મહિલાઓ જીવનસાથીની સામે પોતાનો જાતીય ઘમંડ વ્યક્ત કરવાનું પસંદ કરતી નથી. તેથી, તમે જેટલા નમ્ર બનશો તેટલા જ તમને ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન