''ચાર બંગડીવાળી ગાડી'' ગીત પર મહિલા પોલીસોએ લગાવ્યા જોરદાર લટકાઝટકા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ”ચાર બંગડીવાળી ગાડી” ગીત પર મહિલા પોલીસોએ લગાવ્યા જોરદાર લટકાઝટકા

”ચાર બંગડીવાળી ગાડી” ગીત પર મહિલા પોલીસોએ લગાવ્યા જોરદાર લટકાઝટકા

 | 1:15 pm IST

ચાર ચાર બંગડીવાળી ગાડી સોન્ગનું ઘેલુ તો બધાને લાગ્યું છે. મહિલા પોલીસનો આ સોન્ગ પર ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં મહિલા પોલીસ આ સોન્ગ પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. આ વીડિયો ક્યાંનો છે, પોલીસ વિભાગનો છે કે નહિ તેની હજી પુષ્ટિ થઈ નથી. પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.