શું તમને ખબર છે યુવતીઓ ક્યાં પ્રકારનું પોર્ન સર્ચ કરતી હોય છે? - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • શું તમને ખબર છે યુવતીઓ ક્યાં પ્રકારનું પોર્ન સર્ચ કરતી હોય છે?

શું તમને ખબર છે યુવતીઓ ક્યાં પ્રકારનું પોર્ન સર્ચ કરતી હોય છે?

 | 1:27 pm IST

મોટા ભાગના લોકોના મનમાં પોર્નને લઈને અનેક સવાલો અને મંજૂવણો હોય છે. છે. પુરુષો પોર્ન જોવે એ તો સામાન્ય વાત છે. પરંતુ મોટા ભાગના લોકો માને છે કે સ્ત્રીઓ પોર્ન ફિલ્મો નહીં જોતી હોય. લોકો એવું વિચારે છે કે સ્ત્રીઓ માત્ર રોમેન્ટિક વીડિયો, હાથ પકડેલા અને કિસિંગ વિડિયોઝ જ જોવાનું પસંદ કરે છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે સ્ત્રીઓ પણ ખૂબ પોર્ન જોવે છે અને તેમની પસંદગી વિશે જાણીને તમને વધુ આશ્ચર્ય થશે.

તાજેતરમાં એક મોટી પોર્ન સાઇટે તેના આંકડાઓ બહાર પાડીને જણાવ્યું હતું કે મોટા ભાગની સ્ત્રીઓએ ‘કપલ મેકિંગ આઉટ’ શબ્દ પરથી પોર્નની શોધ કરે છે. આ ઉપરાંત, સૌથી વધુ શોધાયેલ ડેટા દર્શાવે છે કે મોટાભાગની સ્ત્રીઓ ‘બોડીબિલ્ડર’ માટે સર્ચ કરતી હોય છે. મહિલાઓએ એવી પણ ફિલ્મો સર્ચ કરી છે જેમાં પુરુષો પોતાની પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરતા હોય છે. મહિલાઓને પ્રેગ્નનસી પોર્ન જોવાનું પણ પસંદ છે.

આંકડામાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યું છે કે 37% મહિલાઓએ સામાન્ય પોર્ન ફિલ્મોની જગ્યાએ ગે સેક્સ વીડિયોનો પણ સર્ચ કર્યો છે, જે જાણીને થોડું વિચિત્ર લાગે છે. સૌથી રસપ્રદ હકીકત એ સામે આવી છે કે સ્ત્રીઓ પુરૂષો કરતાં પોર્ન સાઇટ્સ પર વધુ સમય વિતાવે છે. કદાચ કારણ એ છે કે સ્ત્રીઓ ઓર્ગેઝમ સુધી પહોંચવા માટે વધુ સમય લે છે.