Women should not mistakenly shave hair of the private part During intercourse
  • Home
  • Featured
  • મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઇએ પ્રાઇવેટ પાર્ટના વાળ શેવ, થશે ભારે નુકસાન

મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઇએ પ્રાઇવેટ પાર્ટના વાળ શેવ, થશે ભારે નુકસાન

 | 2:24 pm IST

ખાસ કરીને મહિલાઓ તેમના પ્રાઇવેટ પાર્ટના વાળને ક્લીન કરીને રાખે છે. જેનાથી શારીરિક સ્વચ્છતા રહે. જ્યારે ઘણા ઓછા લોકો જાણે છે કે આ વાળનું પણ તેનું એક મહત્વ છે જેથી તેને પૂર્ણ રીતે શેવ કરવા પણ સારો આઇડિયા નથી.

– વજાઇના ક્લીન રહે તો પાર્ટનર વધારે એટ્રેક્ટ હોય છે. પરંતુ તેનું નુકસાન છે. આ સ્થાન પર રહેલા પરસેવામાં એક ગંધ નીકળે છે. જે તમારી અને તમારા પાર્ટનર બન્નેનની ઇચ્છાઓને વધારે છે.

– આ સ્થાનના વાળ ગંધને રોકી રાખે છે. આ કારણથી દરેક મહિલાથી તેમના પાર્ટનરને એક ખાસ ગંધ આવે છે જે તેને એટ્રેક્ટ કરે છે. ઓછા વાળ કે બિલકુલ વાળ ન હોવાથી આ ગંધ રહેતી નથી જેથી ઉત્તેજનામાં ઘટાડો થાય છે અને તમે સેક્સ દરમિયાન વધારે આનંદ ઉઠાવી શકતા નથી.

– ઓછા વજાઇનલ હેરના કારણે તમને અનેક પ્રકારના બેક્ટેરિયા, વાયરલ અને ફંગલ ઇન્ફેક્શન થવાનો પણ ખતરો વધી જાય છે. નીચેના ભાગના વાળ યૌન રોગોથી તમારો બચાવ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન