Women want macho men during adult intercourse , which awakens their excitement
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહિલાઓને સેક્સ દરમિયાન આવા પુરૂષ આવે છે પસંદ, પલંગ તોડ સંભોગની ઉત્તેજના જાગશે

મહિલાઓને સેક્સ દરમિયાન આવા પુરૂષ આવે છે પસંદ, પલંગ તોડ સંભોગની ઉત્તેજના જાગશે

 | 2:53 pm IST

આજના સમયમાં આ વાત દરેક લોકો જાણે છે કે સેક્સ માનવ જીવનનું એક સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે. જેને દરેક લોકો બિન્દાસ્ત જીવવા માંગે છે. જ્યારે સેક્સ અંગે ઘણી એવી વાતો છે જે હાલમાં પણ લોકો જાણી શક્યા નથી. નિષ્ણાંત કહે છે કે સેક્સ અંગે નવી ઉંમરમાં પુરૂષ અને મહિલાઓ ખાસ કરીને જાણવા માંગે છે તો ચાલો જાણીએ.

માચો મેનની બેડ પર પરર્ફોમન્સ વધારે સારી હોય છે.બાળક પેદા કરવા માટે માચો મેન પરફેક્ટ હોય છે. હાલમાં થયેલા એક રિસર્ચ મુજબ જોવામાં સ્માર્ટ, પાર્ટનરને પ્રેગેનેન્ટ કરવામાં વધારે સક્ષમ હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પુરૂષો અને મહિલાઓ માટે એક પ્રશ્નાવલી તેયાર કરી ગઇ જેમા તેમના ચર્મોત્કર્ષને ટાઇમ તેમના સેક્સ સંબંધિત અનુભવ અને તેમની સેક્સ લાઇફથી સંબંધિત પ્રશ્ન પુછવામાં આવ્યા.

મહિલાઓએ રિપોર્ટ કર્યો કે સેક્સ દરમિયાન અને બાદમાં ત્યારે વધારે આનંદ અનુભવ કરે છે. જ્યારે પુરૂષ કોઇ માચો મેનની સાથે હોય છે એટલું જ નહીં મહિલાઓએ પણ એવું કહ્યું કે હેલ્ધી પુરૂષની સાથે જલદી જ ચરમસુખ સુધી પહોંચી જાય છે અને તેમની સાથે થાય છે.

સેક્સ થેરાપી નિર્દેશક મુજબ, એક સ્વસ્થ અને હેલ્ધી પુરૂષના બેડમાં સારું પરફોર્મ કરવા માટે અનેક કારણ હોય શકે છે જેમ કે કામુક થવું, મૂડ આવવો અને શરીર અંગે ટેકનીક જ્ઞાન અને જેને મહિલાઓ વધારે પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન