womens-theft-at-clothing-shop-with-small-baby-at-katargam-caught-in-cctv
NIFTY 11,442.65 +86.90  |  SENSEX 37,900.80 +255.90  |  USD 69.9000 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સ્તનપાનના બહાને કપડાંની દુકાનમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય, જુઓ Video

સ્તનપાનના બહાને કપડાંની દુકાનમાં ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય, જુઓ Video

 | 10:37 am IST

સુરતમાં મહિલા ચોર ટોળકી સક્રિય થતા પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલી ગઇ છે. કતારગામ દરવાજા ચોક પર આવેલી ફેશન પોઇન્ટ નામની કપડાંની દુકાનમાં ચોરી થઇ હતી. મહિલા તસ્કરો દ્વારા દુકાનને ટાર્ગેટ કરવામાં આવી હતી. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનમાંથી રૂપિયા 70 હજાર રોકડની ચોરી થઇ છે.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.