World Elephant Day Today, Cute baby elephant video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • World Elephant Day: મોજમાં આવ્યું મદનીયું, આ ક્યુટ Video ચહેરા પર મુસ્કાન લાવી દેશે

World Elephant Day: મોજમાં આવ્યું મદનીયું, આ ક્યુટ Video ચહેરા પર મુસ્કાન લાવી દેશે

 | 6:36 pm IST

આજે ભારતમાં જન્માષ્ટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આજે ‘વર્લ્ડ એલિફન્ટ ડે’ પણ છે. એશિયાઈ અને આફ્રિકી હાથીઓની દુર્દશા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને આ ગંભીર મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે આ મનાવવામાં આવે છે. આ વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર હાથીના બચ્ચાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મદનીયું મોજમાં આવી હતા કેળાના ઝાડ સાથે રમી રહ્યું છે. વીડિયોમાં હાથીના બચ્ચાની આ ક્યુટ હરકત જોઈ સૌ કોઈના ચહરા પર મુસ્કાન આવી જાય છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે અને શેર કર્યો છે. લોકો આ વીડિયો શેર કરી ‘વર્લ્ડ એલિફન્ટ ડે’ વિશ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન