world tallest redwood tree height 115 meter in california national park
  • Home
  • Photo Gallery
  • PHOTOS:દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ કે જેની સામે કુતુબ મિનાર અને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી બચ્ચા લાગે!

PHOTOS:દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ કે જેની સામે કુતુબ મિનાર અને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી બચ્ચા લાગે!

 | 12:02 pm IST

શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી ઉંચુ જીવીત વૃક્ષ ક્યાં છે. કેલિફોર્નિયામાં રેડવૂડ નેશનલ પાર્કમાં દુનિયાનું સૌથી ઉંચુ વૃક્ષ આવેલું છે. એની ઉંચાઈ 115.85 મીટરની આજુબાજુ છે કે જે દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર અને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી તેમજ અમેરિકાનાં સંસદ ભવન કરતા વધારે ઉંચુ છે.

આ વૃક્ષનું નામ છે હાઈપર્શન. 2006માં આ વૃક્ષની શોધ થઈ હતી. ઉંચાઈની બાબતે આ વૃક્ષનું નામ ગિનીશ બુકમાં પણ દાખલ કરવામાં આવ્યું છે. ઘણા દુરનાં વિસ્તારમાંથી પણ આ વૃક્ષ દેખાઈ છે. તો જુઓ આ વૃક્ષનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન