Video: દરિયાકિનારે ન્હાતા'તા, અચાનક આવ્યો દુનિયાનો સૌથી ઝેરીલો સાપ, જાણો પછી શું થયું - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: દરિયાકિનારે ન્હાતા’તા, અચાનક આવ્યો દુનિયાનો સૌથી ઝેરીલો સાપ, જાણો પછી શું થયું

Video: દરિયાકિનારે ન્હાતા’તા, અચાનક આવ્યો દુનિયાનો સૌથી ઝેરીલો સાપ, જાણો પછી શું થયું

 | 4:43 pm IST

સાઉથ આફ્રિકાના સૌથી પોપ્યુલર બીચ પર ઝેરીલા સાપે તમામના હોશ ઉડાડી દીધા. સ્કોટબર્ગ બીચ પર 9 ફૂટ લાંબો બ્લેક મામ્બો સાપ જોવા મળ્યો. આ ઘટના ગુરૂવાર સાંજની છે. હોટલના બે ગેસ્ટ સાંજે દરિયા કિનારે ન્હાતા હતા. જેવો બ્લેક મામ્બો દેખાયો કે તરત જ સ્થાનિક સાપ પકડનારને જણાવ્યું. સાપ પકડનારના મતે પહેલી વખત બ્લેક મામ્બા બીચ પર આવી ગયો. સાપ પકડનારાઓએ કહ્યું કે સાપ ગરમી કે ખારું પાણી પીવા માટે જ અહીં આવી શકે છે.