66 માળ ઊંચા આ કાચના પુલ પર જવાનુ સાહસ કેવું હોય છે, તે જોઈ લો Photosમાં - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • 66 માળ ઊંચા આ કાચના પુલ પર જવાનુ સાહસ કેવું હોય છે, તે જોઈ લો Photosમાં

66 માળ ઊંચા આ કાચના પુલ પર જવાનુ સાહસ કેવું હોય છે, તે જોઈ લો Photosમાં

 | 1:59 pm IST

 

ચીનમાં એક ગ્લાસનો પુલ બનાવવામાં આવ્યો છે, જે દુનિયાનો સૌથી લાંબો પુલ માનવામાં આવી રહ્યો છે. આ પુલ જમીનથી 218 મીટર ઉપર બનાવ્યો છે. પરંતુ આટલી ઊંચાઈ પર ચઢવું અને પુલ પાર કરવું આસાન નથી. એ પણ એવા લોકો માટે જે ઊંચાઈથી ડરે છે. જેમને જિંદગીમાં રોમાંચ પસંદ છે તેવા લોકો માટે ચીનનો આ પુલ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. પુલ શરૂ થયા બાદ તરત જ અહી મુલાકાતીઓનો ધસારો વધી રહ્યો છે. ચીનના હાંગીગુઈ સીનિક એરિયામાં બે પહાડોની વચ્ચે 488 મીટરમાં આ પુલ બનાવાયો છે. એટલે કે લગભગ 66 માળ ઊંચી ઈમારત. એક સયયે માત્ર 500 લોકો જ પુલ પર ચઢી શકે છે. ત્યારે જુઓ પુલ પર આવીને મુલાકાતીઓના હાલ કેવા થાય છે.