Photos: અમદાવાદમાં વિશ્વ યોગ દિવસનો પ્રારંભ, અમદાવાદીઓ વર્લ્ડ રેકોર્ડ સર્જવા માટે સજ્જ – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • Photos: અમદાવાદમાં વિશ્વ યોગ દિવસનો પ્રારંભ, અમદાવાદીઓ વર્લ્ડ રેકોર્ડ સર્જવા માટે સજ્જ

Photos: અમદાવાદમાં વિશ્વ યોગ દિવસનો પ્રારંભ, અમદાવાદીઓ વર્લ્ડ રેકોર્ડ સર્જવા માટે સજ્જ

 | 11:44 am IST


અમદાવાદમાં આજે વહેલી સવારે અંતરરાષ્ટ્રી યોગ દિવસના ઉપલક્ષમાં યોગ ઉત્સવનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં અતંરરાષ્ટ્રીય યોગ દિવસ 18 જૂન થી 21 જૂન વિશ્વ યોગ દિવસ મનાવવા જઇ રહ્યું છે. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેંદ્રસિંહ ચૂડાસમા, જિલ્લા કલેક્ટર સહિતની ઉપસ્થિતિમાં યોગ ઉત્સવનો પ્રારંભ થયો છે. જેમાં બાબા રામદેવે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને યોગ કરાવ્યા હતા અને કયા આસનથી કયા રોગને નાથી શકાય તે અંગે પણ માહિતી આપી હતી. આ યોગ ઉત્સવ આગામી ચાર દિવસ સુધી ચાલશે અને વિવિધ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.

;