Worship God According to your Zodiac Sign
  • Home
  • Featured
  • Video: રાશિ પ્રમાણે કરો આ રીતે કરો ઈષ્ટદેવ અને મંત્રનું પૂજન, મળશે સુખ-સમૃદ્ધિ

Video: રાશિ પ્રમાણે કરો આ રીતે કરો ઈષ્ટદેવ અને મંત્રનું પૂજન, મળશે સુખ-સમૃદ્ધિ

 | 9:02 am IST

લોકો આમ તો નિત્ય ભગવાનનુ પૂજન કરતા હોય છે અને દરેક કુંટુંબના કુળદેવી પણ હોય છે જેનુ પૂજન તેમના માટે સુખ સમૃદ્ધિ પ્રદાન કરનાર હોય છે…પરંતુ જો લોકો પોતાની રાશિ પ્રમાણે જો ઈષ્ટદેવનુ પૂજન કરશે તો ચોક્કતથી તેને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે…તો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા આપશે રાશિ પ્રમાણેના ઈષ્ટદેવ અને મંત્ર અંગેનુ વધુ માર્ગદર્શન..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન