Worship of Brahmacharyani and Mantra Japa, the second form
  • Home
  • Videos
  • Featured Videos
  • મા દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીણીની પૂજા અને મંત્ર જાપ, Video

મા દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીણીની પૂજા અને મંત્ર જાપ, Video

 | 9:21 am IST

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા નમ તસ્તૈ નમ તસ્તૈ નમ તસ્તૈ નમો નમ. શક્તિની ઉપાસના થકી પાપમુક્તિ કરાવતું  પાવન  પર્વ  એટલે નવરાત્રિ.

નવરાત્રિનો આજે બીજો દિવસ છે ત્યારે આવો આજે સૌ પ્રથમ ચામુંડા માતાનાં આશીર્વાદ પ્રાપ્ત કરવા મા ચામુંડાની આરતીમાં લઈએ ભાગ ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાપિત ચોટિલાનાં ધામનો જાણીશુ મહિમા અને આજની ખાસ વાતમાં જાણીશુ કે મા દુર્ગાનું દ્રિતીય સ્વરૂપ દેવી બ્રહ્મચારીણીના કયા ઉપાયોથી થશે જ્ઞાનની પ્રાપ્તિ..તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો..

મા દુર્ગાના આશીષ મેળવવાનો સુર્વણ અવસર એટલે નવરાત્રિ…અને એમાં પણ નવરાત્રિ દરમ્યાન નવે નવ દિવસ મા દુર્ગાનાં નવ સ્વરૂપોને ભજવાનો મહિમા રહેલો છે …ત્યારે આવો આજે જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે મા દુર્ગાનું દ્રિતીય સ્વરૂપ બ્રહ્મચારીણીનું કઈ સામગ્રીથી અને કયા મંત્ર જાપથી કરવુ પૂજન વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન