Worship the eighth form of Navdurga, Video BhaktiSandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવદુર્ગાના આઠમા સ્વરૂપની કરો આરાધના, Video

નવદુર્ગાના આઠમા સ્વરૂપની કરો આરાધના, Video

 | 9:16 am IST
  • Share

નવદુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે દેવી મહાગૌરી.. પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે મહાગૌરીના સ્વરૂપે ઉપાસના કરી હતી… ત્યારે આજના દિવસે મહાગૌરીની કેવી રીતે કરશો આરાધના.. સુંદરતાની પ્રાપ્તિ માટે મહાગૌરીની કેવી રીતે કરશો પૂજા અર્ચના.. તથા આજે આઠમ છે ત્યારે ભક્તો આજનાં દિવસે કેવી રીતે શાસ્ત્રો અનુસાર કરી શકે નૈવેદ્ય આવો ખાસ વાત જાણીએ. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો