Wow! The dolphin laughed when he saw the girl playing
  • Home
  • Videos
  • Featured Videos
  • અરે વાહ ! આ રમતી બાળકીને જોઈને ડોલ્ફિન પણ હસવા લાગી, જુઓ આ મજેદાર વીડિયો

અરે વાહ ! આ રમતી બાળકીને જોઈને ડોલ્ફિન પણ હસવા લાગી, જુઓ આ મજેદાર વીડિયો

 | 12:00 pm IST

આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. ડોલ્ફીન(Dolphin)નો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. જેને લોકો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં બાળકની મસ્તી પર ડોલ્ફીન (Dolphin)હસતી નજરે પડી રહી છે. વીડિયોમાં એક પિતા ડોલ્ફિનને બતાવતા બાળકીને રમાડી રહ્યા છે. બાળકીને આવુ કરતા જોઈ ડોલ્ફિન(Dolphin) પણ પોતાનું મો ફુલાવી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ તુરંત વાયરલ થયો હતો. લોકોને તેને શેર કરતાની સાથે ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. અમુક લોકોએ તો આ ડોલ્ફિન (Dolphin)ને છોડી મુકવાની વાત પણ કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન