In the next Rath Yatra, there will also be Akhda in Fit India theme
NIFTY 10,992.85 -15.20  |  SENSEX 36,442.92 +-77.04  |  USD 68.5700 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • રથયાત્રા માટે સજ્જ થયા કુસ્તીબાજ, જુઓ Video

રથયાત્રા માટે સજ્જ થયા કુસ્તીબાજ, જુઓ Video

 | 11:11 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે. ત્યારે આગામી રથયાત્રામાં પણ ફીટ ઇન્ડિયા થીમ પર અખાડાઓ જોવા મળશે.ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા આગામી 14મી જુલાઇ રોજ યોજાનાર છે. ત્યારે રથયાત્રામાં અખાડાનું ખાસ મહત્વ રહેલુ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ અખાડો કરતા ઉપરાંત તેઓએ મામા કંસનુ વધ પણ અખાડામાં કર્યુ હતુ.

જેને લઇને અખાડાનુ ખાસ મહત્વ રહેલુ છે. અમદાવાદ શહેર સહીત રાજ્યના વિવિધ વ્યાયમશાળાના કુસ્તીબાજો અખાડામાં પોતાના કરતબ દર્શાવી ભગવાન જગન્નાથને રિઝવશે. અખાડામાં લાકડી, બરંડી, ફરસી, ભાલાથી લોકો પોતાના કરતબો કરતા જોવા મળશે.રથયાત્રા માટે તેઓ છેલ્લા બે મહિનાથી ટ્રેનિગ શરૂ કરી દેતા હોય છે.