WWEની મશહુર મહિલા રેસરલે લાંબી ચોટીનો આવો ઉપયોગ કર્યો, ફેન્સ જોઈને ચોંકી ગયાં
January 24, 2021 | 4:34 pm IST
WWEની મશહુર મહિલા રેસરલ બિયાંકા બ્લેયર (Bianca Belair) તેની લાંબી ચોટીના લીધે ખુબ જ પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના ફોટો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહી છે. હાલમાં જ તેણે તેના ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ચોટીનો ગજબ ઉપયોગ કરતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શકે છે બિયાંકા બ્લેયર (Bianca Belair) રસ્સી કુદી રહી છે. તે પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની ચોટી કેટલી લાંબી છે તે જોઈ શકાય છે. તો જુઓ અહીં આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન