WWE બ્યૂટી અને રેસલર વિલ્સને હોટ ફોટોશૂટમાં બતાવી પોતાની ફિટનેસ - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • WWE બ્યૂટી અને રેસલર વિલ્સને હોટ ફોટોશૂટમાં બતાવી પોતાની ફિટનેસ

WWE બ્યૂટી અને રેસલર વિલ્સને હોટ ફોટોશૂટમાં બતાવી પોતાની ફિટનેસ

 | 3:11 pm IST
  • Share

લાઈફને સારી રીતે પસાર કરવા માટે ફિટ રહેવું ખુબ જ જરૂરી છે. WWEની રેસલર વિલ્સન 41 વર્ષે પણ પોતાની ફિટનેસને જે રીતે સાચવી છે તે જોતા નાની ઉંમરના લોકો પણ મોઢામાં આગળા નાંખી દે છે. ટોરી વિલ્સને પહેલા પોતાનો જલવો WWEમાં બતાવ્યો હતો. હાલમાં તે બીજોઓને ફિટ રહેવા માટેની ટીપ પણ આપતી હોય છે. વિલ્સને પોતાની હોટનેસ અને ફિટનેસ તેમણે સોશ્યિલ મીડિયામાં શેયર કરેલા તેમની તસવીર પરથી આવી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો