આ ઓફર અતર્ગત Xiaomiએ Mi A1 સ્માર્ટફોનની કિંમતમાં કર્યો ઘટાડો - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ ઓફર અતર્ગત Xiaomiએ Mi A1 સ્માર્ટફોનની કિંમતમાં કર્યો ઘટાડો

આ ઓફર અતર્ગત Xiaomiએ Mi A1 સ્માર્ટફોનની કિંમતમાં કર્યો ઘટાડો

 | 6:59 pm IST

Xiaomiએ પોતાના Mi A1 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ઓફરનો ફાયદો તમે Mi.com અને ફ્લિપકાર્ટ પર ઉઠાવી શકો છો.

– Xiaomi Mi A1માં 7.1.2 નોગટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે.
– કંપનીએ આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 8.0 ઓરિયો અને એન્ડ્રોઈડને અપડેટ કર્યું છે.
– આ સ્માર્ટફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે.
– આ સ્માર્ટફોનમાં 2.5 ડી કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ, ફુલ મેટલ સ્ટીલ બોડી આ ફોનના પ્રમુખ ફીચર્સ છે.
– આ સ્માર્ટફોનમાં મિડ રેન્જ ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર અને 4 GB રેમ આપવામાં આવી છે.

– Xiaomi Mi A1માં 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ પણ આપવામાં આવી છે, જે માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
– આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ વાઈડ એન્ગલ કેમેરા છે જે 12 મેગાપિક્સલ ટેલિફોટો લેન્સથી સજ્જ છે અને જે 2x ઓપ્ટિકલ ઝૂમ કરવામાં મદદરૂપ થાય છે.
– આ સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ છે.
– આ સ્માર્ટફોનમાં 3080 mAh બેટરી સાથે પાછળની બાજુ ફિંગરપ્રિન્ટ સેન્ટર પણ આપવામાં આવ્યું છે.
– 14,999 રૂપિયાની કિંમતનો આ ફોન હવે 12,999 રૂપિયામાં ખરીદી શકાય છે પરંતુ આ ઓફર છે માત્ર ત્રણ દિવસ માટે એટલે કે 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી.