yami gautam Lookalike tv actress vidisha srivastava photos
  • Home
  • Featured
  • યામી ગૌતમની હમશકલ અભિનેત્રીએ શેર કરી બોલ્ડ તસવીરો, જોઈને ફેન્સની આંખો પહોળી રહી ગઈ!

યામી ગૌતમની હમશકલ અભિનેત્રીએ શેર કરી બોલ્ડ તસવીરો, જોઈને ફેન્સની આંખો પહોળી રહી ગઈ!

 | 7:30 pm IST

બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જેની શકલ મળતી આવતી હોય છે. આપણે પહેલી જ નજરે જોઈએ તો એવું લાગે કે બન્ને જુડવા છે. આજે અમે તમને બે હીરોઈન સાથે મિલાવીએ કે જે બન્ને હોટ અને સુંદર લાગી રહી છે અને જુડવા લાગે છે. યામી ગૌતમ અને વિદિશાની શકલ ખુબ મળતી આવે છે. વિદિશા શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશની રહેનારી છે અને તેણે બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તેણે એક્ટર બનવાનું સપનું પહેલાથી જ જોઈ લીધુ હતું.

માટે ભણવાનું પુરુ થયું અને તરત જ મોડેલિંગ શરુ કરી દીધું. હવે તે માત્ર હિન્દી જ નહીં પણ સાઉથ ફિલ્મોમાં પણ જલવો બતાવી રહી છે. હાલમાં આ સુંદર હોટ વિદિશાના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેનું પણ ફેન ફોલોઈંગ ખુબ છે એટલે તસવીર શેર થતાં જ વાયરલ થવા લાગે છે. તો અહીં જુઓ વિદિશાની કેટલીક તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન