Yasmina Ali a Afghan Girl Left Islam For Working as Porn Star
  • Home
  • Entertainment
  • પૉર્ન ફિલ્મોમાં કામ કરવા માટે આ છોકરીએ છોડ્યો ઇસ્લામ, કારણ જાણીને ચોંકી જશો

પૉર્ન ફિલ્મોમાં કામ કરવા માટે આ છોકરીએ છોડ્યો ઇસ્લામ, કારણ જાણીને ચોંકી જશો

 | 5:35 pm IST

પૉર્ન ફિલ્મોમાં કામ કરી રહેલી અફઘાનિસ્તાની મૂળની એક છોકરી અત્યારે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર અત્યારે તે ચર્ચામાં છે. પૉર્ન સ્ટાર યાસ્મીના અલીએ ખુદ પોતાની વાત જણાવી હતી. યાસ્મીના અલીએ કહ્યું કે તે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં પેદા થઈ. તે સમયે દેશનાં મોટાભાગમાં આતંકી સંગઠનનું શાસન હતુ. જો કે ત્યારબાદ 9 વર્ષની ઉંમરમાં તે બ્રિટેન આવીને વસી ગઈ હતી. આજે યાસ્મીના પૉર્ન ફિલ્મોની દુનિયામાં સારુ નામ કમાઇ ચુકી છે.

ઇસ્લામ ધર્મ પર કટાક્ષ કરતા યાસ્મીનાએ કહ્યું કે, “મે જોયુ છે કે ઇસ્લામ સામાન્ય રીતે મહિલાઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો પર આંખ બંધ કરી દે છે. જેમ કે ડ્રેસ કૉડ, આમા ઇસ્લામિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવા પર મહિલાઓને શારીરિક દંડ આપવામાં આવે છે. બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવે છે. મહિલાઓનાં પ્રાઇવેટ પાર્ટ સાથે વિકૃતિ કરવામાં આવે છે. મારા માતા-પિતાએ જણાવ્યું કે ઇસ્લામ દરેક ચીજ માટે જરૂરી છે. એટલે સુધી કે માતા-પિતા અને તેના બાળકો વચ્ચેનાં પ્રેમથી વધુ પણ ઇસ્લામ જરૂરી છે. ઇસ્લામિક નિયમ પ્રમાણે મારા માતા-પિતા મને આદેશ આપતા કે હું શું પહેરું. હું નર્કમાં જવાનાં ડરનાં વાતાવરણમાં મોટી થઇ.”

તેણે વધુમાં કહ્યું કે, “મારા માતા-પિતાએ મને એ દરેક ચીજ સાથે નફરત કરાવવાનાં પ્રયત્ન કર્યા જે આધુનિક હતી. સભ્ય અને ધર્મનિરપેક્ષ વાતાવરણથી નફરત શીખવાડી. આ દુનિયાભરનાં ઘણા બધા મુસલમાનો માટે નિરાશાજનક વાસ્તવિક્તા છે.”