Years old is this adult intercourse technique, get super orgasm and Pleasure
  • Home
  • Featured
  • સેક્સ કરવાની રીતથી મળે છે સુપર ઓર્ગેજ્મ અને પ્લેઝર, મજા પડી જશે

સેક્સ કરવાની રીતથી મળે છે સુપર ઓર્ગેજ્મ અને પ્લેઝર, મજા પડી જશે

 | 12:24 pm IST

ઘણા વર્ષો પહેલા યૌન સંબંધ માટે એક એવી ટેકનીક અજમાવવામાં આવતી હતી જે અંગે આજના એટલે મોર્ડન સેક્સ ટેકનીકમાં પણ લગભગ ફ્લોપ છે. ખાસ વાત એ છે કે તે જુની ટેકનીકોમાં સુપર ઓર્ગેજમ મળતું હતું. એવી જ એક ટેકનીક છે વીનસ બટરફ્લાઇ.

એક એવી ટેકનીક હોય છે જેમા પ્રાઇવેટ પાર્ટ્સને 2 રીતે ઉત્તેજિત કરી શકાય છે. એક ઓરલ અને અને મેન્યુઅલી આંગળીનો ઉપયોગ કરીને ઉત્તેજિત કરી શકાય છે.

જેમા એક પાર્ટનર સિટિંગ પોઝિશનમાં હોય છે જ્યારે અન્ય પાર્ટનર ઠીક તેની પાસે સૂઇ જાય છે કે બન્નેના પ્રાઇવેટ પાર્ટ એકબીજાના સંપર્કમાં આવે છે. કારણકે આ દરમિયાન ટચ એક બટરફ્લાઇના પાંખ જેવું ફીલ થાય છે. જેથી તેને વિનસ બટરફ્લાઇ કહેવામાં આવે છે.

આ પ્રક્રિયાની સૌથી ખાસ વાત એ હોય છે કે જેમા પાર્ટનરને લાંબા સમય સુધી ઉત્તેજિત કરી શકાય છે. એક પ્રોફેશનલ સેક્સ નિષ્ણાંત અનુસાર, વીનસ બટરફ્લાઇ પોઝિશનમાં અંદરથી ઉત્તેજના માટે મિડલ અને રિંગ ફિંગરનો ઉપયોગ કરવો જોઇએ અને ઇન્ટરનલ ફિંગર્સને એક હુક પોઝિશનમાં રાખવી જોઇએ.

વીનસ બટરફ્લાઇને પ્રાચીન તાંત્રિક સેક્સ ટેકનીકનો ભાગ માનવામાં આવે છે. જેમા મેલ પાર્ટનર ફીમેલ પાર્ટનરને ઓરલ સેક્સ સિવાય મેન્યુઅલ રીતે પ્લેઝર ફીલ કરાવે છે. જોકે કેટલાક નિષ્ણાંત તેને તાંત્રિક સેક્સનો ભાગ માનતા નથી,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન