પોપ્યુલર સીરિયલ 'યે હૈ મોહબ્બત' નાં અભિનેતાએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોપ્યુલર સીરિયલ ‘યે હૈ મોહબ્બત’ નાં અભિનેતાએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

પોપ્યુલર સીરિયલ ‘યે હૈ મોહબ્બત’ નાં અભિનેતાએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

 | 1:00 pm IST

ટીવીની પોપ્યુલર સીરિયલ ‘યે હૈ મોહબ્બત’માં કામ કરી રહેલા વિનીત કુમાર ચૌધરીએ હાલમાં પોતાની ગર્લફ્રેન્ડ અભિલાષા ઝખાર સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે વિનીત અને અભિલાષા 6 વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને એ એપ્રિલ 2017માં જયપુરમાં સગાઈ કરી હતી. વિનીતમાં લગ્નમાં તેમના નજીકનાં મિત્ર અને અભિનેતા મોહમ્મદ નાઝિમ, સૌરભ ડગ્ગા અને અજય નાગરથ જેવા એક્ટર્સ શામેલ હતા.