Yeh Hai Mohabbatein actress Krishna Mukherjee Hot pictures viral
  • Home
  • Featured
  • જેની હોટનેસ જોઈ ફિલ્મની ભલભલી અભિનેત્રીને જલન થાય! ટીવીની એ એક્ટ્રેસના બોલ્ડ PHOTOS વાયરલ

જેની હોટનેસ જોઈ ફિલ્મની ભલભલી અભિનેત્રીને જલન થાય! ટીવીની એ એક્ટ્રેસના બોલ્ડ PHOTOS વાયરલ

 | 2:27 pm IST

નાના પડદાની અભિનેત્રી કૃષ્ણા મુખર્જી, જે સુપરહિટ સીરિયલ ‘યે હૈ મોહબ્બતેન’માં આલિયાની ભૂમિકા માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર તેની આકર્ષક તસવીરોથી ધૂમ મચાવી રહી છે. આ અભિનેત્રી તેમના ઇન્સ્ટાગ્રામ પર બે મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

તે એક સંપૂર્ણ ફેશનિસ્ટા છે. જે સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટ, ફેશન અપડેટ્સ અને ટ્રાવેલ ડાયરીઓ શેર કરવાનું પસંદ કરે છે. કૃષ્ણાએ 2014 માં ‘જલ્લી અંજલિ’ શોથી તેની કારકીર્દિની શરૂઆત કરી હતી, જ્યાં તેણે શીનાની ભૂમિકા ભજવી હતી. 2015માં તેણે ‘ટ્વિસ્ટ વાલા લવ’ સીરિયલમાં અર્શીયાની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ‘યે હૈ મોહબ્બતેન’ શોથી કૃષ્ણા ઘરે ઘરે ફેમસ બની ગઈ. શોમાં તેણે અભિષેક વર્માની સામે આલિયા ભલ્લાની ભૂમિકા ભજવી હતી. હવે તેના હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન