yeh-rishta-kya-kehlata-hai-fame-kanchi-singh-hot-and-glamorous-photos
  • Home
  • Photo Gallery
  • હોટનેસના મામલે ઓછી નથી એકટ્રેસ કાંચી સિંહ, જુઓ આ Photos

હોટનેસના મામલે ઓછી નથી એકટ્રેસ કાંચી સિંહ, જુઓ આ Photos

 | 8:49 pm IST

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેઇમ કાંચી સિંહ ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે ‘નાયરા’ની કઝીનના રોલમાં જોવા મળી હતી. તાજેતરમાં તેણે કરીના કપુર સાથે એક એડ શુટ કર્યું છે. 22 વર્ષીય આ અભિનેત્રીએ ઘણી સીરીયલોમાં કામ કર્યું છે.

કાંચીએ કુટુંબ ઘારાવાહિકમાં એક બાળ કલાકારના રૂપમાં ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો હતો. સીરીયલ ‘ઔર પ્યાર હો ગયા’માં તે મુખ્ય અભિનેત્રી રહી ચુકી છે. આ સીરીયલમાં તેણે અવની ખંડેલવાલની ભૂમિકા અદા કરી હતી. તેને 2017માં બેસ્ટ યુથ આઇકોન મહિલા માટેનો એવોર્ડ પણ મળ્યો છે. કાંચી હંમેશા તેમના ફેન માટે ગ્લેમરસ ફોટાઓ શેર કરતી રહે છે. હાલમાં તે રોહન મહેરાને ડેટ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન