yeh rishta kya kehlata hai fame shivangi joshi bridal photo shoot
  • Home
  • Photo Gallery
  • અભિનેત્રીએ બ્રાઈડલ ફોટોશૂટ વાયરલ કરી સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ PHOTOS

અભિનેત્રીએ બ્રાઈડલ ફોટોશૂટ વાયરલ કરી સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ PHOTOS

 | 4:49 pm IST

ટીવી પર નાયરાનાં નામથી ફેમસ હીરોઈન શિવાંગી જોશીનો શો ટોપ ટીઆરપીમાં હંમેશા પોતાની જગ્યા બનાવી જ લેતો હોય છે. શિવાંગી જોશીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. તે અવારનવાર પોતાની નવી નવી હોટ તસવીરો વાયરલ કરતી રહે છે. શિવાંગી જોશીએ હાલમાં જ એક બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં શિવાંગી પેસ્ટલ ગ્રીન કલરના લહેંગામાં જોવા મળી. આ તસવીરોને શિવાંગીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

શિવાંગીએ મરૂણ કલરના આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં શિવાંગી અપ્સરા જેવી લાગી રહી છે. આ ફોટોશૂટમાં તેની સુંદરતાને જોઈને ફેન્સ પણ ઘાયલ થયા છે અને તેના વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શિવાંગીને 2 મિલિયન ફોલોવર થઈ ચૂક્યાં છે. એટલા માટે તે જેવો જ ફોટો શેર કરે કે તરત વાયરલ થતાં જોવા મળે છે. તો જુઓ અહીં કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન