yeh rishta kya kehlata hai shivangi joshi grandfather passes away
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિવાંગી જોશી પર દુ:ખોનો પહાડ તૂટ્યો, પરિવારના ખાસ સભ્યના મોતથી ઘરમાં શોકનું વાતાવરણ!

શિવાંગી જોશી પર દુ:ખોનો પહાડ તૂટ્યો, પરિવારના ખાસ સભ્યના મોતથી ઘરમાં શોકનું વાતાવરણ!

 | 9:44 am IST

યે રિશ્તા ક્યા કહેલાતા હે ફેમ અભિનેત્રી શિવાંગી જોશીના દાદાનું નિધન થયું છે. પોતાના દાદાને ખોઈને શિવાંગી ઘણી દુખી છે અને તેણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી જાણકારી આપી છે.

શિવાંગીએ પોસ્ટમાં લખ્યું કે, આ દુર્ભાગ્ય છે કે મે મારા દાદા ખોઈ નાંખ્યા. આશા રાખુ કે તે હસતાં રહે અને આસમાનમાંથી અમને જોવા રહે. ઉલ્લેખનીય છે કે, શિવાંગીના દાદાનું નિધન સોમવારે થયું છે. શિવાંગી અને એના પરિવાર માટે હાલનો સમય ખુબ ખરાબ છે. શિવાંગી પ્રેમથી દાદાને દાદુ કહીને બોલાવતી હતી.

View this post on Instagram

💚

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

શિવાંગીની વાત કરીએ તો હાલમાં તે લોકડાઉનના કારણે દેહરાદુન છે. ત્યાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યાંથી તે પોતાના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન