Video: યો યો હની સિંહે 31 ડિસેમ્બર મોડી રાત્રે રોડ પર કર્યું કઈંક આવું કામ, લોકો થયા સ્તબ્ધ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: યો યો હની સિંહે 31 ડિસેમ્બર મોડી રાત્રે રોડ પર કર્યું કઈંક આવું કામ, લોકો થયા સ્તબ્ધ

Video: યો યો હની સિંહે 31 ડિસેમ્બર મોડી રાત્રે રોડ પર કર્યું કઈંક આવું કામ, લોકો થયા સ્તબ્ધ

 | 7:40 pm IST

રેપર યો યો હની સિંહ લાઇમલાઇટથી થોડા ઘણાં સમયથી દૂર થયો હતો. પોતાનું નવું ગીત યૂટયૂબ પર ફરી એકવાર ટ્રેન્ડ થયા બાદ યો યો સોશિયલ મીડિયા પર ફરી સક્રિય થઇ ગયો છે. નવા વર્ષના સ્વાગત માટે 31 ડિસેમ્બરની રાત્રે હની સિંહ નવી દિલ્હીના રસ્તા પર એક સ્ટ્રીટ ગાયકને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.

નવી દિલ્હીના ખાન માર્કેટમાં સ્ટ્રીટ ગાયક સાથે હની સિંહના વીડિયોને અત્યારસુધી એક લાખ લોકોએ જોયો છે. પોતાના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હની સિંહનો એક ગાયકને પ્રોત્સાહિત કરતો વીડિયોની તેના ચાહકોએ પ્રશંસા કરી છે.