ગુજરાતની યોગા ડેની તસવીરો જોઈને તમને પણ યોગા કરવાની ચટપટી થશે - Sandesh
  • Home
  • Photo Gallery
  • ગુજરાતની યોગા ડેની તસવીરો જોઈને તમને પણ યોગા કરવાની ચટપટી થશે

ગુજરાતની યોગા ડેની તસવીરો જોઈને તમને પણ યોગા કરવાની ચટપટી થશે

 | 10:28 am IST

 

ગુજરાતભરમા આજે વર્લ્ડ યોગા ડે સેલિબ્રેટ કરાઈ રહ્યો છે. જેમાં કદાચ કોઈ જ શહેર બાકાત નહિ હોય, જ્યાં યોગા કરાયા નહિ હોય. ગુજરાતમાં ઘુઘવતા દરિયા કિનારે, તો ક્યાંક ઊંચી ઈમારત પર, તો ક્યાંક ગાર્ડનમાં. કચ્છની બોર્ડર પર તૈનાત આપણા જવાનો પણ યોગ કરવાનુ ચૂક્યા નથી. તો સ્કૂલોએ પણ પોતાના વિદ્યાર્થીઓ માટે યોગાનો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારે આખું ગુજરાત યોગામય બની ગયું છે. જુઓ તેની ખાસ તસવીરો…