You are also unaware of this, Lord Ganesha had taken the form of a female
  • Home
  • Featured
  • તમે પણ અજાણ છો આ વાતથી, ભગવાન ગણેશે કર્યું હતું સ્ત્રી સ્વરૂપ ધારણ, જાણો કેમ?

તમે પણ અજાણ છો આ વાતથી, ભગવાન ગણેશે કર્યું હતું સ્ત્રી સ્વરૂપ ધારણ, જાણો કેમ?

 | 8:54 am IST

શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર સંસારને અનિષ્ટ તત્વોથી બચાવવા માટે ઈશ્વર ક્યારેક પુરુષનું તો ક્યારેક સ્ત્રી સ્વરુપ ધારણ કરે છે. આજે મંગળવારે શ્રી ગણેશના સ્ત્રી સ્વરુપની એક જાણવા જેવી કથા બતાવીશુ. મા પાર્વતી પર કુદ્રષ્ટિ કરનારા અંધકના વધમાં કેવી રીતે શ્રી ગણેશ સહાય કરી અને શા માટે પાર્વતીનંદન બન્યા વિનાયકી… આવો જાણીએ આ કથા દ્વારા