you should try Alia Bhatts's these dresses for Rakshabandhan
  • Home
  • Lifestyle
  • Photos : રક્ષાબંધન પર કરો આલિયા સ્ટાઈલ, છવાઈ જશો દોસ્તારો વચ્ચે

Photos : રક્ષાબંધન પર કરો આલિયા સ્ટાઈલ, છવાઈ જશો દોસ્તારો વચ્ચે

 | 4:54 pm IST

અત્યાર સુધી તમે કન્ફ્યુઝનમાં હશો કે, રક્ષાબંધન પર શું પહેરવું. જો તમે કન્ફ્યુઝનમાંથી બહાર ન આવ્યા હોય તો આ આર્ટિકલ તમારા કામનો છે. ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટના સૌથી પોપ્યુલર અને સૌથી સ્ટાઈલિશ ઈન્ડિયન આઉટફીટની તસવીરો અહી શેર કરવામાં આવી છે, જેને તમે રક્ષાબંધન પર ટ્રાય કરી શકો છો. આલિયા ભટ્ટની આ ઈન્ડિયન સ્ટાઈલના ડ્રેસિસ એટલા સિમ્પલ છે કે, તમને આ લુક અપનાવતા વાર નહિ લાગે. ત્યારે રક્ષાબંધનને હજી એક દિવસ બાકી છે, તો તમે આલિયા સ્ટાઈલના ડ્રેસિસ આસાનીથી માર્કેટમાં શોધી શકો છો.