You will also be laughing at the viral video of a Gujarati youth who went to Canada
  • Home
  • Videos
  • હસીને લોટપોટ થઇ જવાય તેવી વાત કહી કેનેડામાં વસેલા ગુજરાતી યુવકે- Video

હસીને લોટપોટ થઇ જવાય તેવી વાત કહી કેનેડામાં વસેલા ગુજરાતી યુવકે- Video

 | 3:10 pm IST

કેનેડા ગયેલા ગુજરાતી યુવકનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા ગુજરાતી યુવક કેનેડામાં લોટની ગુણી ખભા ઉપર ઉપાડીને લઇને જાય છે. વીડિયોમાં તે ગુજરાતના વખાણ કરતો જોવા મળી રહ્યો છે કે ગુજરાતમાં આપણે લોટ લેવા જવું હોય તો એક્ટિવા પર જઇએ છીએ. જ્યારે અંહી કેનેડામાં દોઢ કિલોમીટર ચાલીને લોટ લેવા જવું પડે છે. આવો મજાક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.