You will also be watching a video of a lion that attracts tourists
  • Home
  • Videos
  • પર્યટકોને વહાલ કરતો સિંહનો વીડિયો જોઇને તમને પણ થશે આશ્વર્ય

પર્યટકોને વહાલ કરતો સિંહનો વીડિયો જોઇને તમને પણ થશે આશ્વર્ય

 | 1:06 pm IST

આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે. અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે પર્યટકો આ સિંહથી ડરતા નથી પર્યટકો તેમની સાથે વ્હાલ કરી રહ્યા છે પરંતુ આ સમયે એક મહિલા ડરીને સફારીવાન માંથી નીચે ઉતરી જાય છે આ વીડિયો ક્રિમીયામાં આવેલ વલ્નોહર્સ્કમાં બનેલા એક ટાઈગર સફારી પાર્કનો છે અને પ્રશાસન દ્વારા આ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને જોતાજતામાં આ વીડિયો વાયરલ થયો છે.