You will be shocked to hear this grand father english video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ડોસા બાપાનું ખતરનાક અંગ્રેજી, જો ડિક્શનરી વગર VIDEO જોશો તો દાદાની વાત નહીં સમજાય

ડોસા બાપાનું ખતરનાક અંગ્રેજી, જો ડિક્શનરી વગર VIDEO જોશો તો દાદાની વાત નહીં સમજાય

 | 12:37 pm IST

અંગ્રેજીનો ક્રેઝ ગુજરાતીઓમાં દિવસે અને દિવસે વધતો જતો દેખાઈ છે. એવામાં ગામડાનાં એક ડોસા બાપાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જોઈ શકાય છે બાપા કેવું જોરદાર અંગ્રેજી બોલી રહ્યાં છે. આ બાપા ક્યાં ગામના છે એ કોઈ માહિતી નથી મળી પરંતુ સોશિયલ મીડિયામાં બાપાની બુમાબુમ છે.

કોઈએ આ વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આમ જોવા જઈએ તો આ સ્પીચમાં ઘણા અંગ્રેજી શબ્દો ખોટા છે પરંતુ તેમ છતાં ડોસા બાપાનો આત્મવિશ્વાસ દિલ જીતી લે તેવો છે. આજનાં નવ જુવાનો બે માણસો સાથે અંગ્રેજીમાં વાત કરતા પણ ડરે છે ત્યારે ફટાફટ આવું અંગ્રેજી બોલીને દાદાએ સૌ કોઈને ઈમ્પ્રેશ કરી નાખ્યાં છે. તો જુઓ વીડિયોમાં દાદાનું અંગ્રેજી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન