VIRAL PHOTO : IPLની મેચમાં સુહાના ખાને આપ્યા જોરદાર એક્પ્રેશન્સ, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટો - Sandesh
  • Home
  • Featured
  • VIRAL PHOTO : IPLની મેચમાં સુહાના ખાને આપ્યા જોરદાર એક્પ્રેશન્સ, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટો

VIRAL PHOTO : IPLની મેચમાં સુહાના ખાને આપ્યા જોરદાર એક્પ્રેશન્સ, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટો

 | 2:37 pm IST
  • Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં ગઈકાલે રાત્રે શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) અને મુંબઇ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ યોજાઈ હતી. આ દરમિયાન શાહરૂખ ખાન પણ પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા પહોંચ્યો હતો. જ્યાં તેની સાથે તેના બાળકો સુહાના ખાન અને આર્યન ખાન પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. સુહાના ખાનની રમતની મજા લેતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેમના એક્પ્રેશન જોવાલાયક હતા. ફોટામાં સુહાના ખૂબ જ ઉત્સાહિત લાગી રહી છે. સુહાના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવી છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો