You will never regret the waist, if you try to gulatiya 20 times a day, see Video
  • Home
  • Videos
  • આ રીતે 20 વખત રોજ ગુલાટીયા મારશો તો કમરનો દુ:ખાવો ક્યારેય નહીં થાય, જુઓ Video

આ રીતે 20 વખત રોજ ગુલાટીયા મારશો તો કમરનો દુ:ખાવો ક્યારેય નહીં થાય, જુઓ Video

 | 12:09 pm IST

આજકાલ લોકોનું બેઠાળું જીવનના કારણે તેમને કમરનો દુ:ખાવો થતો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છે, જેને તમે રોજ 20 વખત પ્રયત્ન કરશો તો જીવનભર ક્યારેય કમરનો દુ:ખાવો નામ લેશે નહીં. આ વીડિયોમાં એક મહિલા છે. જે પહેલી નજરે જોતા આપણને એવું લાગે છે કે બધી મહિલાઓ ભેગી થઈને ગેમ રમી રહી છે. પરંતુ એવું નથી.