• Home
  • Videos
  • બે આખલાની લડાઇમાં વચ્ચે પડવાનું યુવકને ભારે પડ્યું, થયા આવા હાલ, જુઓ Video

બે આખલાની લડાઇમાં વચ્ચે પડવાનું યુવકને ભારે પડ્યું, થયા આવા હાલ, જુઓ Video

 | 3:08 pm IST

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે ભાવનગરના ભીડભંજન ચોકમાં 2 આંખલા સરેઆમ બાખડ્યા હતા. તે દરમિયાન બન્ને આખલાઓને છોડાવવા માટે એક શખ્સ વચ્ચે પડ્યો હતો. ત્યારે આખલાએ યુવકને નિશાન બનાવીને શિંગડે ભરાવી હવામાં ઉછાળ્યો હતો. આ ઘટના બનતા ભરબજારમાં ભારે ટ્રાંફિક જામ થયો હતો. બે આખલાઓની લડાઇમાં રોડ પર નાસભાગ મચી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન