યુવતીએ ઠુકરાવી લવ પ્રપોઝલ, પછી જુઓ પાગલ પ્રેમીએ તેની શું કરી હાલત, VIDEO - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • યુવતીએ ઠુકરાવી લવ પ્રપોઝલ, પછી જુઓ પાગલ પ્રેમીએ તેની શું કરી હાલત, VIDEO

યુવતીએ ઠુકરાવી લવ પ્રપોઝલ, પછી જુઓ પાગલ પ્રેમીએ તેની શું કરી હાલત, VIDEO

 | 11:45 am IST

ઉત્તરપ્રદેશમાં આશીકો પર લગામ કસવા માટે યોગી સરકારે એન્ટી રોમિયો સ્ક્વોર્ડ બનાવી છે પરંતુ આમ છતાં મહિલાઓ અને યુવતીઓની છેડતી અને બળાત્કારના તથા અન્ય અપરાધોના બનાવો સામે આવ્યાં કરે છે. ઘટના પીલીભીતની છે. અહીં એક યુવકે યુવતીને લવ પ્રપોઝલ મૂકી જેને યવતીએ ઠુકરાવી દીધી. યુવતીએ ના પાડી દેતા યુવકનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. ત્યારબાદ તે યુવતી પાસે ગયો અને નિર્દયતાથી તેની પીટાઈ કરવા લાગ્યો. યુવકે યુવતીને એક કે બે નહીં પરંતુ સતત પાંચ થપ્પડો મારી દીધી. ત્યારબાદ પણ તેને ટાઢક ન વળી તો તેણે યુવતી સાથે જબરદસ્તી કરવાનું શરૂ કરી દીધુ. વીડિયોમાં યુવતીની સખી અન્ય કોઈને ફોન કરીને મદદ માંગતી જોવા મળી રહી છે. ત્યાં જ એક મહિલા ત્યાં આવે છે અને પછી તે યુવતીને પોતાની સાથે લઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આરોપી પ્રેમી સામે પોલીસે ગુનો નોંધી લીધો છે.